શુભ લગ્નशुभ लग्नShubh Lagna
રવિવાર, ૭ ફેબ્રુઆરી ૨૦૨૭रविवार, 7 फ़रवरी 2027Sunday · 7 February 2027
શુભ લગ્નशुभ लग्नShubh Lagna
કૃપાकृपाKrupaસંગसंग&હર્ષहर्षHarsh
ખોલવા માટે સ્પર્શ કરોखोलने के लिए छुएँTap to open
॥ શ્રી ગણેશાય નમઃ ॥॥ श्री गणेशाय नमः ॥|| Shree Ganeshaya Namah ||
શુભ લગ્નशुभ लग्नShubh Lagna
રવિવાર, ૭ ફેબ્રુઆરી ૨૦૨૭रविवार, 7 फ़रवरी 2027Sunday · 7 February 2027
શ્રી ગણેશજીની કૃપાથી અમારી દીકરીનાં શુભ લગ્ન નિર્ધાર્યાં છે. આપ સહકુટુંબ પધારી નવદંપતીને આશીર્વાદ આપશો એવી નમ્ર વિનંતી.श्री गणेश जी की कृपा से, आप सपरिवार पधारकर वर-वधू को आशीर्वाद दें.With the blessings of Shree Ganesha, we invite you and your family to bless the couple on their wedding.
શ્રીમતી હેતલબેન અને શ્રી જયેશભાઈ પટેલની સુપુત્રીश्रीमती हेतलबेन एवं श्री जयेशभाई पटेल की सुपुत्रीDaughter of Mrs. Hetalben & Mr. Jayeshbhai Patel
સંગसंग&
શ્રીમતી રીટાબેન અને શ્રી મનોજભાઈ શાહના સુપુત્રश्रीमती रीटाबेन एवं श्री मनोजभाई शाह के सुपुत्रSon of Mrs. Ritaben & Mr. Manojbhai Shah
શુભ આરંભशुभ आरंभAn auspicious beginning
શુક્રવાર, ૫ ફેબ્રુઆરી ૨૦૨૭शुक्रवार, 5 फ़रवरी 2027Friday, 5 February 2027
સવારે ૯ વાગ્યેसुबह 9 बजे9:00 AM
પટેલ નિવાસपटेल निवासPatel Residence
સેટેલાઇટ, અમદાવાદसैटेलाइट, अहमदाबादSatellite, Ahmedabad
ગણેશ સ્થાપના અને માંડવો રોપણगणेश स्थापना और मंडपGanesh sthapana and raising the mandap
પીઠીનો રંગहल्दी का रंगA touch of turmeric
શનિવાર, ૬ ફેબ્રુઆરી ૨૦૨૭शनिवार, 6 फ़रवरी 2027Saturday, 6 February 2027
સવારે ૧૦ વાગ્યેसुबह 10 बजे10:00 AM
પટેલ નિવાસपटेल निवासPatel Residence
સેટેલાઇટ, અમદાવાદसैटेलाइट, अहमदाबादSatellite, Ahmedabad
પીળાં વસ્ત્રો પહેરીને પધારજોपीले वस्त्रों में पधारेंPlease wear yellow
રાસ-ગરબાની રમઝટरास-गरबा की धूमRaas, garba and dandiya
શનિવાર, ૬ ફેબ્રુઆરી ૨૦૨૭शनिवार, 6 फ़रवरी 2027Saturday, 6 February 2027
રાત્રે ૮ વાગ્યાથીरात 8 बजे सेFrom 8:00 PM
શ્રી કમલ પાર્ટી પ્લોટश्री कमल पार्टी प्लॉटShree Kamal Party Plot
એસ. જી. હાઇવે, અમદાવાદएस जी हाईवे, अहमदाबादS G Highway, Ahmedabad
ચણિયાચોળી અને કેડિયું પહેરી દાંડિયા સાથે પધારજોचनिया-चोली या केडियू में डांडिया के साथ पधारेंCome in chaniya choli or kediyu, and bring your dandiya
શુભ મુહૂર્તशुभ मुहूर्तThe auspicious hour
રવિવાર, ૭ ફેબ્રુઆરી ૨૦૨૭रविवार, 7 फ़रवरी 2027Sunday, 7 February 2027
સાંજે ૬:૪૧ (ગોધૂલિ વેળા)शाम 6:41 (गोधूलि)6:41 PM (godhuli)
શ્રી કમલ પાર્ટી પ્લોટश्री कमल पार्टी प्लॉटShree Kamal Party Plot
એસ. જી. હાઇવે, અમદાવાદएस जी हाईवे, अहमदाबादS G Highway, Ahmedabad
જાન આગમન: સાંજે ૫ વાગ્યે ભોજન: સાંજે ૭:૩૦થીबारात आगमन: शाम 5 बजे भोजन: शाम 7:30 बजे सेJaan arrives at 5:00 PM Dinner from 7:30 PM
સ્નેહમિલનस्नेह मिलनCelebrate with us
સોમવાર, ૮ ફેબ્રુઆરી ૨૦૨૭सोमवार, 8 फ़रवरी 2027Monday, 8 February 2027
રાત્રે ૮ વાગ્યાથીरात 8 बजे सेFrom 8:00 PM
સરોવર બેન્ક્વેટ્સसरोवर बैंक्वेट्सSarovar Banquets
એસ. જી. હાઇવે, અમદાવાદएस जी हाईवे, अहमदाबादS G Highway, Ahmedabad
સંગીત અને ભોજનसंगीत और भोजनMusic and dinner
ઉજવણી શરૂ થઈ ગઈ છે!उत्सव शुरू हो गया है!The celebration has begun!
આપની સાથે ઉજવણીની આતુરતાથી રાહ જોઈએ છીએआपसे मिलने का इंतज़ार हैUntil we celebrate together
શ્રી જયેશભાઈ અને શ્રીમતી હેતલબેન પટેલ શ્રી મનોજભાઈ અને શ્રીમતી રીટાબેન શાહ દાદા-દાદી: શ્રી રમણભાઈ અને શ્રીમતી શારદાબેન પટેલ તથા સમસ્ત પટેલ અને શાહ પરિવારश्री जयेशभाई एवं श्रीमती हेतलबेन पटेल श्री मनोजभाई एवं श्रीमती रीटाबेन शाह दादा-दादी: श्री रमणभाई एवं श्रीमती शारदाबेन पटेल एवं समस्त पटेल व शाह परिवारMr. Jayeshbhai & Mrs. Hetalben Patel Mr. Manojbhai & Mrs. Ritaben Shah Grandparents: Mr. Ramanbhai & Mrs. Shardaben Patel and the Patel & Shah families
અમારી કેટલીક ખાસ તસવીરોहमारी कुछ पसंदीदा तस्वीरेंA few of our favourite pictures
આપની હાજરીથી અમારો આનંદ બેવડાશે. આપ પધારશો કે નહીં તે જણાવવા વિનંતી.आपकी उपस्थिति से हमारा उत्सव पूरा होगा. कृपया बताएँ कि आप आ रहे हैं.Your presence will make our celebration complete. Kindly let us know if you can make it.
કૃપા કરી ૩૧ જાન્યુઆરી સુધીમાં જણાવશોकृपया 31 जनवरी तक बताएँKindly reply by 31 January
આપની હાજરીથી અમારો પ્રસંગ દીપી ઊઠશે. નવદંપતીને આશીર્વાદ આપવા અવશ્ય પધારશો.आपकी उपस्थिति से हमारा उत्सव जगमगा उठेगा. वर-वधू को आशीर्वाद देने अवश्य पधारें.Your presence will light up our celebration. Please do come to bless the couple.
પટેલ અને શાહ પરિવારपटेल एवं शाह परिवारThe Patel & Shah families